ENGLISH LANGUAGE PROJECT
Activity –
1 – Sing and Action
આ પ્રવૃત્તિમાં આપેલી Rhyme
કે Song અથવા Prayer નું એકથી વધુવાર ગાન ઝીલગાન તથા ક્રિયા સાથેનું ગાન
અપેક્ષિત છે. આમ કરવાથી
Targeted Language Function
માટેની અંગ્રેજી – અભિવ્યક્તિઓના અર્થ સ્પષ્ટ બનશે.
For example: Rhyme –
1. Clap your hands
Rhyme – 2. Rat a tat
tat
Rhyme – 3.Karsanbhai
has a Farm E-I-E-I-O
Prayer – 4. God’s Love
Activity
– 2 – Play and Learn
આ પ્રવૃત્તિમાં Language Function
ને લગતાInput play – way
method થી રજૂ કરવાનો અવકાશ
છે. રમતનું વિગતવાર વર્ણન કરેલ છે, જેને અનુસરવાથી રમત રમવા/રમાડવાની
વિદ્યાર્થીઓને મજા પણ પડશે તથા અંગ્રેજી Input
પણ તેમના કાને પડશે તથા તેને સમજવાની જરૂરિયાત તેમના પક્ષે ઊભી થશે.
For example: 1. વિદ્યાર્થીઓને Raja says રમત રમાડો.
2. વિદ્યાર્થીઓને Magic – box ની રમત રમાડવી.
3. વિદ્યાર્થીઓનેActaccordingly રમત રમાડવી.
4. વિદ્યાર્થીઓનેWord Making રમત રમાડવી.
5. વિદ્યાર્થીઓને Kangaroo Words ની રમત રમાડવી.
Activity
– 3 – Listen and Enjoy
આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને પક્ષે જાણીતી હોય તેવી વાર્તા
મુકવામાં આવે. વાર્તામાં Language
Function માં
સમાવિષ્ટ Pattern અને Vocabulary
વાણી લેવામાં આવે. વાર્તાનું વાંચન, ચિત્ર બતાવી વાંચન, ક્રિયા સાથે કથન કરવાથી
અંગ્રેજી નાં શ્રવણ અને અર્થગ્રહણને સઘન બનાવી શકાશે.
For Example : Story :
1 : The Cap Seller
Story: 2: Sour Grapes
Story: 3: The Honest
Woodcutter
Activity
– 4 – Loan Words
આપણે રોજિંદા વ્યવહાર – વાતચીતમાં કેટલાક શબ્દો એવા છે કે
જે મૂળ અંગ્રેજી ભાષાનાં છે,અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં પ્રચલિત બનેલા શબ્દોની
ખાસિયત એ છે કે ગુજરાતીનાં મૂળ શબ્દો ભૂલાઈ ગયા છે. તેના બદલે અંગ્રેજી ભાષાનાં
શબ્દોનોજ આપણે ઉપયોગ કરવા લાગ્યા છિએ. આવા Loan Words થી
વિદ્યાર્થીઓને માહિતગાર કરવા અને અંગ્રેજી વિષય – ભાષા પ્રત્યેનો હાવ – ડર દૂર
કરવો.
For Example: Bat Office Fridge
Brush Result Bike
Table Slate Card
Pipe Cricket Dance
Photo Doctor Switch
Cycle Number Class
Button Speaker Duster
Activity
– 5 – Simple Greeting – Expression
વિદ્યાર્થીઓ સમક્ષ સાદી સૂચનાઓ, અભિનંદન, શુભેચ્છા, આવકાર,
દિશાનિર્દેશ કરતી સૂચનાઓ, વાતચીત માટે ટૂંકા વાક્યો કે એક – બે અંગ્રેજી શબ્દો
રોજબરોજ વર્ગખંડમાં ઉપયોગ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ અનુકરણ દ્રારા આવો શિષ્ટાચાર
કે સૂચનાઓ સમજતા થાય છે. આ નિત્યક્રમ વર્ગખંડમાંથી શાળા અને પછી ઘર – શેરીમાં
હોંશે હોંશે શરૂ થઇ જાય છે, અને અંગ્રેજી ભાષાનો ડર – હાઉ દૂર થતો જાય છે.
For Example: Good Morning Congratulation
Good Noon All
Right
Sorry Well
- come
Thanks Very
Good
No comments:
Post a Comment